| 
B Bhaumik Pathak Gandhinagar Lok Sabha Sangathan Mantri, AAP Gujarat

Home / Photos

My Election Journey - Gota Ward NO. 1

26 Apr 2026 — ગોતા વોર્ડ નં. ૧ના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર! 🙏 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ગોતા વોર્ડ નં. ૧માંથી મને મળેલા 1,833 અમૂલ્ય મત બદલ આપ સૌનો હૃદયથી આભાર. આ માત્ર મત નથી, પરંતુ આપનો વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ છે. ચૂંટણીમાં જીત-હાર એ લોકશાહીનો ભાગ છે, પરંતુ જનસેવાનો સંકલ્પ હંમેશા અડગ રહેશે. આપના દરેક પ્રશ્ન, સમસ્યા અને હક માટે અવાજ ઉઠાવતો રહીશ. ગોતા વોર્ડના વિકાસ અને જનસેવા માટે મારી સફર સતત ચાલુ રહેશે. આપનો વિશ્વાસ જ મારી સૌથી મોટી તાકાત છે. સ્નેહ, સહકાર અને આશીર્વાદ બદલ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર! ❤️ સાદર, ભૌમિક પાઠક આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર – ગોતા વોર્ડ નં. ૧ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જનતાના 1,833 મત – મારી જનસેવાની નવી શરૂઆત!

This album is emptyUpload photos from Admin › Albums › Photos.

All albums