
🙏 સ્વામિનારાયણ મંદિરે છાશ વિતરણ સેવા 🙏
સેવા એ જ ધર્મ, માનવતા એ જ સંસ્કાર! સ્વામિનારાયણ મંદિરે છાશ વિતરણ કરીને સેવા અને સમર્પણનો આનંદ માણ્યો. ઉનાળામાં ઠંડકનો અહેસાસ, સેવામાંથી...
“"Democracy is not Myth but Not Served Constitutionally."”
Raise a grievance
About
Bhaumik Pathak an ( Electrical Engg., MBA Marketing, IIM Ahmedabad Alumni and pursuing LLB ) is the Aam Aadmi Party's Lok Sabha Sangathan Mantri for Gandhinagar Lok Sabha. He works to build the party's organization down to every booth, and to take residents' everyday problems to the people who can fix them.
Public life
Positions held in public life and in the party organisation.
ગોતા વોર્ડ નં. ૧ના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર! 🙏 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ગોતા વોર્ડ નં. ૧માંથી મને મળેલા 1,833 અમૂલ્ય મત બદલ આપ સૌનો હૃદયથી આભાર. આ માત્ર મત નથી, પરંતુ આપનો વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ છે. ચૂંટણીમાં જીત-હાર એ લોકશાહીનો ભાગ છે, પરંતુ જનસેવાનો સંકલ્પ હંમેશા અડગ રહેશે. આપના દરેક પ્રશ્ન, સમસ્યા અને હક માટે અવાજ ઉઠાવતો રહીશ. ગોતા વોર્ડના વિકાસ અને જનસેવા માટે મારી સફર સતત ચાલુ રહેશે. આપનો વિશ્વાસ જ મારી સૌથી મોટી તાકાત છે. સ્નેહ, સહકાર અને આશીર્વાદ બદલ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર! ❤️ સાદર, ભૌમિક પાઠક આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર – ગોતા વોર્ડ નં. ૧ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જનતાના 1,833 મત – મારી જનસેવાની નવી શરૂઆત!
ગાંધીનગર લોકસભા સંગઠન મંત્રી તરીકે મારી પસંદગી થવા બદલ હું આમ આદમી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ જવાબદારી મારા માટે માત્ર એક પદ નથી, પરંતુ જનસેવા, સંગઠનની મજબૂતી અને લોકોના પ્રશ્નો માટે સતત કાર્ય કરવાનો સંકલ્પ છે. આપ સૌના વિશ્વાસ અને સહયોગથી સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા સામાન્ય જનતાના હક અને અધિકારો માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહીશ. આપનો વિશ્વાસ, મારી જવાબદારી! 🙏 હૃદયપૂર્વક આભાર 🙏
Gandhinagar Lok Sabha

સેવા એ જ ધર્મ, માનવતા એ જ સંસ્કાર! સ્વામિનારાયણ મંદિરે છાશ વિતરણ કરીને સેવા અને સમર્પણનો આનંદ માણ્યો. ઉનાળામાં ઠંડકનો અહેસાસ, સેવામાંથી...
Writing
સરકારી સહાય, સમયસર પેમેન્ટ, સસ્તી લોન અને યોગ્ય નીતિઓ મળે તો નાના ઉદ્યોગોને નવી દિશા મળી શકે
Read the piece
અમદાવાદના ગોતા વોર્ડમાં સ્મશાન નજીકનો મુખ્ય રોડ અત્યંત બિસ્માર બન્યો છે. 5-6 ફૂટના ગાબડાં અને ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો ભારે...
Read the piece
અમદાવાદમાં મલાલાના પુસ્તક વાંચન કાર્યક્રમમાં બજરંગદળ અને CJP-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ
Read the pieceGallery
Register once, submit the complaint, and track the reference number until it closes.
Reach the office
State Office, Bungalow No. 3,
Near Hanumanji Temple, Behind Mount Carmel School,
Ashram Road, Ahmedabad, Gujarat — 380009