
🙏 સ્વામિનારાયણ મંદિરે છાશ વિતરણ સેવા 🙏
સેવા એ જ ધર્મ, માનવતા એ જ સંસ્કાર!
સ્વામિનારાયણ મંદિરે છાશ વિતરણ કરીને સેવા અને સમર્પણનો આનંદ માણ્યો.
ઉનાળામાં ઠંડકનો અહેસાસ, સેવામાંથી મળ્યો આત્મસંતોષ! ❤️
સાદર,
ભૌમિક પાઠક
AAP – ગાંધીનગર લોકસભા સંગઠન મંત્રી